વરાળ નિસ્યંદન (vapour phase distillation) માં એનિલિન અને પાણીના દબાણની તુલના કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) વરાળ નિસ્યંદનમાં,કાર્બનિક પ્રવાહી (એનિલિન) અને પાણીનું મિશ્રણ ત્યારે ઉકળે છે જ્યારે તેમના વ્યક્તિગત બાષ્પ દબાણનો સરવાળો વાતાવરણીય દબાણ જેટલો થાય.
ધારો કે $p_1$ એ પાણીનું બાષ્પ દબાણ છે અને $p_2$ એ એનિલિનનું બાષ્પ દબાણ છે.
ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ કુલ દબાણ $p$ નીચે મુજબ છે:
$p = p_1 + p_2$
કારણ કે મિશ્રણ તેના ઘટકોના ઉત્કલનબિંદુ કરતા ઓછા તાપમાને ઉકળે છે,તેથી વ્યક્તિગત બાષ્પ દબાણ $p_1$ અને $p_2$ એ કુલ વાતાવરણીય દબાણ $p$ કરતા ઓછા હોય છે.

Explore More

Similar Questions

કયું કાર્બનિક સંયોજન વરાળ નિસ્યંદન (steam distillation) દ્વારા શુદ્ધ કરી શકાય છે?

નીચેના વિધાનો માટે સાચું કે ખોટું જણાવો:
ઓછા દબાણે વરાળ નિસ્યંદન (Steam distillation) માટે:
$i$. સાબુ ઉદ્યોગમાં વપરાય છે.
$ii$. વોટર પંપ,વેક્યુમ પંપ,એર પંપનો ઉપયોગ થાય છે.
$iii$. ઊંચા ઉત્કલનબિંદુ ધરાવતા પ્રવાહીનું વિઘટન થતું નથી.
$iv$. પ્રવાહીનું વિઘટન થાય છે.
$v$. પ્રવાહીને ઓછા તાપમાને ઉકાળવામાં આવે છે.

એનિલીનનું શુદ્ધિકરણ સામાન્ય રીતે શેના દ્વારા કરવામાં આવે છે?

સ્ફટિકીકરણમાં વપરાતા દ્રાવકમાં કયો ગુણધર્મ હોવો જોઈએ?

Item $I$ અને Item $II$ વચ્ચેની સાચી જોડી કઈ છે?
Item $I$ Item $II$
$a$. બેન્ઝાલ્ડિહાઈડ $p$. મોબાઈલ ફેઝ
$b$. એલ્યુમિના $q$. અધિશોષક
$c$. એસીટોનાઈટ્રાઈલ $r$. અધિશોષિત

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo